ધારી ખાતે આમ જનતા ના પ્રશ્નો સાંભળવા માટે લોક દરબાર નુ આયોજન ધારી પોલિસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ ત્યારે ઉપસ્થિત અમરેલી જિલ્લા પોલીસવડા એસપી શ્રી હિમકરસિંહ સાહેબ નું સાલ ઓઢાડી ફુલહાર થી સ્વાગત સન્માન સાથે ડીવાયએસપી એચ બી વોહરા સાહેબ અને ધારી પીએસઆઇ પીવી પટેલ સાહેબ ની ઉપસ્થિતિ મા 

 ધારી કોળી સમાજ આગેવાન રમેશભાઈ બી મકવાણા ઉપ પ્રમુખ અમરેલી જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજ અને ટીમ, બાબુભાઈ ગઢિયા પ્રમુખ ધારી તાલુકા, દિનેશભાઈ રાઠોડ ઉપ પ્રમુખ , નાગજીભાઈ બારૈયા પ્રમુખ સમુહ લગ્નોત્સવ પ્રેમપરા ધારી અને પ્રમુખ ધારી શહેર. જયેશભાઈ જેઠવા પ્રમુખ પત્રકાર સંઘ ધારી, ગોરધનભાઈ નગવાડીયા રાજસથળી વિશાલ ડાભી દુધાળા, સંજયભાઈ ડેડાણીયા પ્રમુખ સમુહ લગ્નોત્સવ દલખાણીયા , પુનમબેન મકવાણા મહામંત્રી ધારી તાલુકા મહિલા ભાજપ મોરચો,સગુણાબેન કુડેચા મહિલા આગેવાન કોળી સમાજ વગેરે હાજર રહ્યા હતા