માનવસેવા હોય કે પશુસેવા માનવતાના કર્મમાં સદૈવ અગ્રેસર રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ તેમજ તેમની ટિમ દ્વારા આટકોટ સ્થિત શ્રી કે. ડી. પરવાડીયા હોસ્પિટલ ખાતે દર્દીઓ તેમજ તેમના પરિજનો માટે કરવામાં આવેલ ફ્રી ભોજનની વ્યવસ્થા બદલ હું હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.હોસ્પિટલ મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ભરતભાઈ બોઘરા
આટકોટ કે. ડી. પરવાડીયા હોસ્પિટલ ખાતે દર્દીઓ તેમજ તેમના પરિજનો માટે કરવામાં આવેલ ફ્રી ભોજનની વ્યવસ્થા બદલ હું હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હોસ્પિટલ મેનેજિંગ ટ્રસ્ટ ડો.ભરત બોઘરા
