બગસરા મા લોખંડી પુરૂષ સરદાર પટેલને પૃષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

શ્રી સરદાર પટેલ શરાફી સહકારી મંડળી લી બગસરા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં 

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિ નિમિત્તે શ્રી સરદાર પટેલ શરાફી સહકારી મંડળી લી .ના પટાંગણમાં લોખંડી પુરૂષ સરદાર પટેલને પૃષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી .

 આ કાર્યક્રમમાં શ્રી સરદાર પટેલ સોશિયલ ગૃપ, તાલુકા સંગઠન - બગસરાના શરાફી મંડળી ના પ્રમુખ તથા મંડળી ના સભ્યો , શ્રી સરદાર પટેલ શરાફી સહકારી મંડળી લી . બગસરાના વેરાવળ પ્રમુખ તથા સભ્યો અને લેઉવા પટેલ સમાજ ગોકુલપરાના અમરેલીમાંથી પ્રમુખ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.