તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલથી લઈને અન્ય નામી હસ્તીઓ પણ પહોંચી છે ત્યારે મોટા બિઝનેસમેન પણ આજે શતાબ્દી મહોત્સવની અંદર હાજરી આપવા માટે પહોંચશે. ગૌતમ દાણીથી લઈને કરશન પટેલ અને પંકજ પટેલ સુધીના ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. જેઓ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની અંદર હાજરી આપશે.