સુરતના કતારગામના રત્નકલાકારે યુ-ટયુબ પર લૂંટનો વિડીયો જોઇ જ્વેલર્સની આખમા મરચાની ભૂકી નાખી સોનાની પાંચ ચેન ની લૂટ કરી ફરાર. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો જુઓ.