જસદણના વીરનગર ગામે વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે પોલીસને બાદમે મળે તેને તે દરમિયાન રેડ પાડતા ની સાથે જ teen patti નો જુગાર રમતા ઝડપી પાડ્યા છે અને ત્યારે હાલ પોસ્ટ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે
આટકોટના વીરનગર ગામે વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ લોકોની ધરપકડ કરી 1લાખ નો મુદ્દામાલ જપ્ત
