જસદણ તાલુકાના દોલતપર પ્રાથમિક અને માધ્યમિક શાળામા ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું જસદણ તાલુકા ની દોલતપર પ્રાથમિક શાળા મા સાણથલી ક્લસ્ટર દ્ધારા સી.આર.સી.કક્ષાનુ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.જેમા 17 જેટલી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા 25 જેટલી વૈવિધ્યસભર કૃતિઓ , પ્રયોગો રજુ કરવામાં આવ્યા . ઉપસ્થિત તમામ આચાર્ય શ્રી ઓ , ક્લસ્ટર કોડિનેટર , શિક્ષકમિત્રો , દોલતપર ગામમાં ના સરપંચ મનોજભાઈ આહિર, ઉપસરપંચ હરેશભાઈ ડાભી, મંત્રી જસદણ તાલુકા ભાજપ મયુર સેગલીયા વગેરે તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી .આ પ્રદર્શનમાં વિજેતા થનાર કૃતિઓ આગામી દિવસોમાં યોજનાર તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સ્થાન મેળવશે ....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
42 घंटे तक की बैटरी लाइफ और बेहतरीन साउंड क्वॉलिटी वाले Moto के दो नए Earbuds हुए लॉन्च, जानें प्राइस और खूबियां
मोटोरोला ने भारत में अपने दो नए इयरबड्स को लॉन्च किया है। जिसे Moto Buds और Moto Buds + नाम दिया...
शिवसेनेकडून पूरग्रस्तांना मदतीचा हात
शिवसेनेकडून पूरग्रस्तांना मदतीचा हात
#girsomnath | વેરાવળમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ દેવનાં ચાલીસા માસની પૂર્ણાહુતિ | Divyang News
#girsomnath | વેરાવળમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ દેવનાં ચાલીસા માસની પૂર્ણાહુતિ | Divyang News