સેવા એજ સંગઠનના સૂત્રને સાર્થક કરતાં તારીખ 14/12/2022ને મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટી અને રાજયની નંબરવન આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ (રાજકોટ)ના સંયુક્ત ઉપક્રમે સુપર મેગા નિદાન અને નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. કેમ્પમાં 265 લોકોનું નિદાન કરવામાં આવ્યું હતુ. જે તમામ લોકોને ભોજનની વ્યવસ્થા કરાવી અને 187 લોકોને નેત્રમણીના ઓપરેશન માટે રાજકોટ ખાતે મોકલી આપવામાં આવ્યાં હતા. આ કેમ્પનું દીપ પ્રાગટય પૂર્વ કેબિનેટ મંત્રી અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુ બોખીરિયા તથા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતુ. કેમ્પને સફળ બનાવવા ભાજપના તમામ કાર્યકર્તાઓએ હાજર રહી કાર્યક્રમની જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सबसे सस्ती और सुंदर जगह घूमने लायक कौन सी है भारत में
भारत में घूमने के लिए कई सस्ती और सुंदर जगहें हैं, लेकिन कुछ सबसे लोकप्रिय विकल्पों में शामिल...
Om Prakash Rajbhar के दम पर Ghosi में उपचुनाव लड़ रही BJP सत्ता के बावजूद कैसे हार गई?
Om Prakash Rajbhar के दम पर Ghosi में उपचुनाव लड़ रही BJP सत्ता के बावजूद कैसे हार गई?
છત્રાલા બનાસ નદીથી લાઈવ પ્રસારણ || BanasTv News Gujarati
છત્રાલા બનાસ નદીથી લાઈવ પ્રસારણ || BanasTv News Gujarati
ડીસાની શિવધારા વોટરપાર્કને તકરાર નિવારણ કેસમાં ગ્રાહકને રૂ.15,000 ચૂકવવાનો આદેશ કર્યો
ડીસાથી ચિત્રાસણી રોડ પર આવેલ શિવધારા વોટરપાર્ક એન્ડ રિસોર્ટ દ્વારા વોટરપાર્કમાં આનંદ માણવા આવેલા...
New Parliament Building: सुप्रीम कोर्ट पहुंचा नए संसद भवन का मामला, राष्ट्रपति से उद्घाटन कराने की मांग
नई दिल्ली,New Parliament Building Inauguration नए संसद भवन के उद्घाटन का मामला अब सुप्रीम...