ગાય માતા માટે દાન..,,દિયોદર ના વખા મુકામે રાધે કૃષ્ણ ગૌશાળામાં પ્રજાપતિ કરસનભાઈ શંકરભાઈ તરફથી ૭૦૦ થી વધુ  પૂળા ગાયો માટે દાન કરવામાં આવ્યા છે. કરશન ભાઈ એ રાધે કૃષ્ણ ગૌશાળા ની કામગીરી જોઈ કામગીરીને બિરદાવી હતી. ગૌ શાળા માં સંચાલન કરતા ગૌભક્ત પ્રેમાભાઈ માળી,સેવાભાવી વ્યક્તિ પ્રદીપ શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આગામી સમયમાં કથા નું પણ આયોજન કરવામાં આવશે..