જિલ્લા પોલીસ વળા રાહુલ ત્રિપાઠી સાહેબ ના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.વી. પટેલ હળવદ પોલીસ સ્ટેશનની સૂચના મુજબ હળવદ પોલીસ સ્ટાફ ના પોલીસે હેડ કોન્સ્ટેબલ કે એમ સોલગામા તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો સરસ્વતી પોલીસ સ્ટેશનની હદમાંથી બાળા નું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને ખાનગી બાતમી ના આધારે ઘનાડા ગામ નજીક આવેલ વેલકમ સીરામીક નામના કારખાનામાં તપાસ કરતા સરસ્વતી પોલીસ સ્ટેશના બાળાને અપહ રણ ના ગુનામાં નાશતો આરોપી પીન્ટુ જી છગનજી ઠાકોર ઉંમર વર્ષ 21 રહે ભલગામ તાલુકો, કાંકરેજ. જીલ્લો, બનાસકાંઠા. વાળો ભિલોડીયા પુરા તાલુકો સરસ્વતી, જીલ્લો પાટણ થી સગીર બાળા ને ભગાડીને લઈ આવેલ હોવાની કબુલાત આપતા મજબૂર આરોપી તથા ભોગ બનનાર ને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ