ગુજરાત માં ચૂંટણી ના પરિણામ જાહેર થઈ ગયા છે. ત્યારે કેટલાક ઉમેદવારો મતદારો નો આભાર વ્યક્ત કરવા માટે ઋણ સ્વીકાર નો કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે કતારગામ ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા એ બેનરો લગાવી જનતા નો આભાર વ્યક્ત કર્યો હતો. કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાંમાં મને 55,713 મત આપીને હિંમત વધારવા બદલ કતારગામની જનતાનો આભાર માનવા મેં અલગ અલગ જગ્યાએ બેનર લગાવ્યા છે.કતારગામના અનેક વિસ્તારમાં "કતારગામની જનતાનો આભાર" દર્શાવાતા બેનર લગાવ્યા જેમાં વિજયભાઈ ઘેલાણી, દીપ્તિબેન સાકરીયા, પંકજ આંબલીયા, રાઘવજી ગાયકવાડી, તુલસી લાલૈયા, રજની વાઘાણી, રાહુલ પાંડે, વિપુલભાઈ ગઢાળી, ચેતન ધામેલીયા, સહિતના કાર્યકરોએ સહકાર આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રેમી માટે ઝપાઝપી, : બજારમાં છોકરા માટે બે છોકરીઓ વચ્ચે ઝપાઝપી, ઝપાઝપી જોઈ ‘આશિક’ ત્યાંથી ભાગી ગયો
મહારાષ્ટ્રના પૈઠાણ જિલ્લામાં છોકરા માટે બે છોકરીઓ વચ્ચેની લડાઈ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ...
वक्फ बोर्ड का नोटिस बोर्ड देखकर भड़के बीजेपी विधायक बालमुकुंद आचार्य, बोले-ऐसे कब्जा नहीं होने दूंगा
शहर के बदनपुर इलाके में वक्फ बोर्ड का नोटिस बोर्ड लगाने पर विधायक बालमुकुंद आचार्य भड़क गए....
માલગઢ પ્રગતિ મેદાન નુ આજે ઓપનીગ કરાયું
માલગઢ પ્રગતિ મેદાન નુ આજે ઓપનીગ કરાયું
Maharashtra Chunav 2024: उद्धव, फडणवीस के बाद अब अजित पवार के बैग की हुई चेकिंग | Aaj Tak
Maharashtra Chunav 2024: उद्धव, फडणवीस के बाद अब अजित पवार के बैग की हुई चेकिंग | Aaj Tak
એસટી બસે ત્રણ પશુઓને કચડયા એસ ટબસન 3 બકરાનો જીવ લેતા લોકો રોષેભરાયા.
એસટી બસે ત્રણ પશુઓને કચડયા એસ ટબસન 3 બકરાનો જીવ લેતા લોકો રોષેભરાયા.