બનાસકાંઠા..
બનાસ ડેરી એ પશુપાલક ના હીત માં કર્યો વધુ એક નિર્ણય
દૂધ ના ભાવ માં પ્રતિફેટે કર્યો 30 રૂપિયા નો વધારો
ચાલુ વર્ષે પશુપાલકો ને બનાસ ડેરી એ ચોથી વખત આપ્યો વધારો
પ્રતિ ફેટે અગાઉ 760 રૂપિયા ચૂકવાતા હતા જે હવે મળશે 790 રૂપિયા
સમગ્ર વધારો બનાસ ડેરી 16 ડિસેમ્બર થી કરશે લાગુ