હવે ડીગ્રી માટે ૩ નહી પણ ૪ વર્ષ ભણવુ પડશે.હવે શિક્ષણ પધ્ધતિ મા પણ ફેરફાર થયો છે.યુજીસી એ નવી જાહેરાત કરી છે જેમા બીએ ,બીકોમ ,બીએસીમા ડીગ્રી મેળવવા હવે  ૪ વર્ષ ભણવુ પડસે. ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક ક્ષેત્ર થી આ અમલ થશે.તમામ યુનિવર્સિટીમા આ નિયમ લાગશે.હવે  ૩ ની જગ્યાએ ૪ વર્ષે થવાસે ગ્રેજ્યુએટ. વધુ માહિતિ માટે જોતા રહો ન્યુઝ .