ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ: 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા, ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી, આ 10 મંત્રીઓ કપાયા.કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ,બલવંતસિંહ રાજપુત,રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા,મૂળુભાઈ બેરા,કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. ત્યારબાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા.રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ,મુકેશ પટેલે,પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચેક રિટર્ન કેસમાં જૂના જશાપરના શખસને 2 વર્ષની સજા ફટકારાઇ
સાયલાના જુનાજશાપરાના શખ્સે સુરેન્દ્રનગર ફાયનાન્સ કંપની પાસેથી લોન લીધી હતી.જેની રકમની ચુકવણી પેટે...
Kanhaiya Kumar पर Election Campaign के दौरान हमला हुआ, Delhi में माला पहनाने आए लड़के ने पीटा
Kanhaiya Kumar पर Election Campaign के दौरान हमला हुआ, Delhi में माला पहनाने आए लड़के ने पीटा
ડીસા ના ધારાસભ્ય એક્શન મોડમાં
ડીસાના ધારાસભ્ય એકશન મોડમાં:નેશનલ હાઇવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે સ્થળ મુલાકાત; એક સપ્તાહમાં...
Pakistan: पाक के पूर्व सेना प्रमुख जनरल राहील शरीफ ने तीन साल के लिए मांगा था विस्तार, बाजवा का दावा
पाकिस्तान के पूर्व सेना प्रमुख जनरल (सेवानिवृत्त) कमर जावेद बाजवा ने कहा है कि उनके पूर्व अधिकारी...
સુરત રાત્રિ દરમિયાન કાર ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે સાગરીતોને ક્રાઈમ બ્રાન્ચ એ ઝડપી પાડ્યા હતા.
સુરત રાત્રિ દરમિયાન કાર ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે સાગરીતોને ક્રાઈમ બ્રાન્ચ એ ઝડપી પાડ્યા હતા.