ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ: 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા, ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી, આ 10 મંત્રીઓ કપાયા.કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ,બલવંતસિંહ રાજપુત,રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા,મૂળુભાઈ બેરા,કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. ત્યારબાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા.રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ,મુકેશ પટેલે,પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા ઉધના રેલવે સ્ટેશનને ગ્રીન રેલવે સ્ટેશનનો રેકોર્ડ એનાયત થયો
ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા ઉધના રેલવે સ્ટેશનને ગ્રીન રેલવે સ્ટેશનનો રેકોર્ડ એનાયત થયો...
'डेंगू भी डर गया...' CM Yogi पर Bulldozer को लेकर क्या बोल गए SP MLA Swami Omvesh? | UP Assembly
'डेंगू भी डर गया...' CM Yogi पर Bulldozer को लेकर क्या बोल गए SP MLA Swami Omvesh? | UP Assembly
Gurmeet Chadha’s Multibagger Stock Picks |10 के दमदार Trades में जानें आज कौन से Stocks भरेंगे दम?
Gurmeet Chadha’s Multibagger Stock Picks |10 के दमदार Trades में जानें आज कौन से Stocks...
देवरुखातील महालक्ष्मी गॅस एजन्सीवर कारवाई होणार; जिल्हाधिकाऱ्यांचे आदेश
संगमेश्वर : देवरुखातील महालक्ष्मी गॅस एजन्सीच्या तक्रारी आणि नुकतेच उघडकीस आलेले गॅस चोरी...