આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યકર્મના સુચારુ આયોજન માટે સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગોરવપૂર્ણ કાર્યક્રમ હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર ભારતમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઘર, ઓફિસો, ઔદ્યોગિક એકમો, સ્કૂલ કોલેજો, સસ્તા અનાજની દુકાનો, આંગણવાડીઓ, પેટ્રોલપંપો, વગેરે જાહેર સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશપ્રેમ વ્યક્ત કરવામાં આવશે, શહેરના તમામ નાગરિકો આ ગૌરવપૂર્ણ ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થાય તે માટે અનુરોધ કરાયો છે વિક્રમભાઈએ જણાવ્યું હતું કે આપણા માટે ગોરવનો દિવસ છે. દેશની આઝાદી માટે બલિદાન આપનારા વીર શહીદોને યાદ કરવાની આ તક છે. હર ઘર તિરંગા યાત્ર'માં જનસામાન્યની ભાગીદારી ખૂબ જ અગત્યપૂર્ણ બની રહેવાની છે. ત્યાર સિહારવાસીઓ તેમાં બઢી ચડીને ભાગ લે અને ભારત *માં' પ્રત્યનો પ્રમ પ્રદર્શિત કરે તે જરૂરી છે. આપણી રાષ્દભાવના આ યાત્રા દરમિયાન દેખાવાની છે ત્યારે તેમાં પાછળ ન રહેવું જોઇએ તેવો ભાવ તેમણે પ્રગટ કર્યો હતો.તેમણે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલાં આહ્વાનને પગલે સમગ્ર દેશમાં 'હર ઘર તિરંગા અભિયાન યોજાઇ રહ્યાં છે. ત્યારે સિહોરવાસીઓ પણ તેમાં ઉત્સાહપૂર્વક તે માટના અનરોધ કર્યો હતો. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાત સિડોરમાં ડર ઘર તિરંગા, આઝાદીતા અમુત મહોત્સવે સમગ્ર શહેર અતે તાલુકામાં રાષ્ટ્રધ્યજ ફરકાવી વ્યક્ત કરાશે
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं