ગુજરાતના CM અને મંત્રીમંડળની શપથ વિધિ યોજાશે. મહત્વનું છે કે ભુપેન્દ્ર પટેલ સતત બીજી વાર મુખ્યપ્રધાન પદના શપથ લેશે. મળતી માહિતી પ્રમાણે 24 પ્રધાનોનું પ્રધાનમંડળ રચાઈ શકે છે. તો વિધાનસભા અધ્યક્ષ તરીકે શકર ચૌધરીનું નામ મોખરે હોવાના અહેવાલ છે.જો કે રમણ વોરા અને ગણપત વસાવા પણ આ રેસમાં છે.