મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ગામના વતની ડોક્ટર કુબેરભાઈ ડીંડોર ને નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવતા સૌ કાર્યકરો હોદ્દેદારો ખુશીમાં આવતા ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો પરંતુ આજે કમલમ ખાતે કાર્યકરો હોદ્દેદારો પણ શપથવિધિના પ્રસંગ અનુરૂપ કમલમ ખાતે ઉપસ્થિત રહેશે આ પ્રસંગે મહીસાગર જિલ્લાના મંત્રી મંડળનું બીજી વાર રીપીટ થતા સૌ કાર્યકરો હોદ્દેદારો મતદારો પણ એક ઉત્સાહભેર  જોવા મળ્યા હતા