દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામ ખાતે ગોગા મહારાજ ની રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોગા મહારાજની પ્રસાદી રૂપી સેવાભાવી લોકો ના સહયોગ સાથે ૧૦૦૦ થી વધુ લોકોને આ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ કલબ પ્રમુખ પ્રોજેક્ટ ચેરમેન ગણેશભાઈ પટેલ, વિપુલભાઈ જોશી, લાયન્સ ક્લબ પરિવારના પૂર્વ અધ્યક્ષ તેમજ હર હંમેશ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા પ્રદીપભાઈ સાથે તાજેતરમાં લાયન્સ ક્લબ સાથે જોડાયેલા વિક્રમભાઈ પટેલ,, ચૌધરી શૈલેષભાઈ અને જયંતીભાઈ દ્વારા મીઠાઈ ,દાળ, ભાત શાક પુરી સહિતની પ્રસાદીનું ૧૦૦૦ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ દિયોદર સાથે જોડાયેલા સભ્યોએ 11,000 થી વધુ લોકોને આ રીતે પ્રસાદી સ્વરૂપે વિતરણ કર્યું છે જોકે પ્રદીપભાઈ શાહે જણાવ્યા અનુસાર કોઈપણ જગ્યા આવું શુભ કાર્ય થતું હોય તો લાયન્સ કલબ પરિવારનો સંપર્ક કરવો જેથી અનાજ નો બગાડ થતો પણ અટકે અને જરૂરીયાત મંદ લોકો સુધી પ્રસાદી પણ પહોંચે.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના રાણપુર આથમણાવાસમાં જુગાર રમતાં 8 શખ્સોને પોલીસે ઝડપ્યા
એલસીબીની ટીમે સોમવારે રાત્રે રાણપુર-આથમણાવાસ ગામના બનાસ નદીના પટમાં રેડ કરી હતી. જ્યાં જુગાર રમતા...
Apple Vision Pro को रिलीज करने में हो सकती है देरी, जनवरी में नहीं लॉन्च हो रहा हेडसेट?
एपल के लेटेस्ट विजन प्रो हेडसेट को लेकर यूजर्स लंबे समय से इंतजार में हैं। इस हेडसेट (Apple...
কলাইগাও প্ৰগতিশীল জনমঞ্চত মহিলা গোটক চেক বিতৰন
কলাইগাও প্ৰগতিশীল জনমঞ্চত মহিলা গোটক চেক বিতৰন অনুষ্ঠানত উপস্থিত ই এম দিগন্ত বৰুৱা আৰু সাংসদ...
BJP MP Ramesh Bidhuri ने Danish Ali से माफ़ी मांगी, 3 महीने पहले Sansad में घटिया बातें बोली थीं
BJP MP Ramesh Bidhuri ने Danish Ali से माफ़ी मांगी, 3 महीने पहले Sansad में घटिया बातें बोली थीं
| રાજુલા નેચર કલબ દ્વારા ઉજવણી કરવામાં આવી |
રાજુલા નેચર કલબ દ્વારા ઉજવણી કરવામાં આવી