આજરોજ સાવરકુંડલા પંથકમાં ભારે વરસાદ પડ્યો વરસાદ ના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા

 ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો

 અને જગતના તાત એવાં ખેડૂત પુત્ર ખુશખુશાલ જોવા મળ્યા હતા 

  રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા