ગાંધીધામમાં કેરાલિયન હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન

તારીખ - 10/12/22 ના સ્વામી અયપ્પા મંદિર દ્વારા આયોજિત (કેરાલિયન હિન્દુ સમાજ) સોભાયાત્રા ગાંધીધામ ની મુખ્ય બજાર માંથી નીકળી હતી..

     વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સોભાયાત્ર નું ચાવલા ચોક, ગાંધીધામ મધ્યે સ્વાગત કરવામાં આવ્યું હતું...

   કાર્યકર્તા ઓ દ્વારા *સ્વામી સર્ણમ અયપ્પા અને જય શ્રી રામ* ના નારા લગાવવા મા આવ્યા હતા...

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*