વિધાનસભાની ચૂંટણી બાદ મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે આજરોજ સોલડી ટોલટેક્સ પાસે આવેલા કારખાનામાં ધાંગધ્રા હળવદ કોંગ્રેસના ઉમેદવાર પપ્પુભાઈ ઠાકોર દ્વારા મતદારોનો આભાર માન્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે જરૂર પડીએ એક હાકલ કરજો અને ચૂંટણીમાં હાર જીત તો થતી હોય છે પરંતુ આગામી ચૂંટણીમાં ફરી સંઘર્ષ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ તકે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા અને મતદારોનો આભાર માન્યો હતો.

રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ