અમદાવાદ S.O.G ક્રાઇમ ની ટીમે બે ઇસમોને મેફેડ્રોનના જથ્થા સાથે રૂ.૧૪,૨૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ.