*માયા નગરી મુંબઈ મે અંબાજી ની ટિમ ભૂદેવ ફાઈટર્સ ફાઇનલ મેચ માં વિજેતા.....*

    નાગદા બ્રાહ્મણ સમાજ દ્વારા મુંબઈ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું બ્રાહ્મણ સમાજ દ્વારા અલગ અલગ ક્રિકેટ ટીમ ઉતારવામાં આવી હતી ત્યારે અંબાજી ની ટીમ. ભૂદેવ ફાઈટર્સ સલગ 4 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી હતી ...

 ફાઇનલ મેચમાં ભૂદેવ ફાઈટર્સ અને જાગેશ્વર સેના (સુરત) વચ્ચે ફાઈનલ મુકાબલો થયો હતો તેમાં ભૂદેવ ફાઈટર્સ વિજેતા થઈ હતી...

ફાઇનલ મેચમાં ભૂદેવ ફાઈટર્સ 17 રનથી વિજય થયો હતો...

*મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બેસ્ટમેન ની ટ્રોફી પાર્થ જોશી ને આપવામાં આવી હતી*

*મેન ઓફ ધ સીરીઝ જીગ્નેશ જોશી*

*અંબાજી ની ટીમ ભુદેવ ફાઈટર્સ વિજેતા થતા નાગદા બ્રહ્મ સમાજ દ્વારા ટીમને ટ્રોફી ઈનામી રકમ આપવામાં આવી....*