ગૂજરાત રાજ્યની નવી સરકાર બનવા જઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી સહીત મંત્રીઓ ની નિમણુક ભારતીય જનતા પાર્ટી દ્વારા આપશે જેમાં સાવરકુંડલા વિસ્તારનાં ધારાસભ્ય મહેશ કસવાલા નુ નામનો પણ સમાવેશ થયો છે રાજ્યના નવા મંત્રીના ચહેરા મા જોવા મળશે કસવાલા જયેશ રાદડિયા ડોક્ટર દર્શિતા શાહ મુરુભાઈ બેડા કિરીટસિંહ રાણા જીતુ વાઘાણી પ્રકાશ વરમોરા પરસોતમ સોલંકી ડોક્ટર મહેન્દ્ર પટેલિયા સંજય કોરડીયા સંભોગ પ્રસાદ જાડેજા રઘુભાઈ પટેલ અને ભગાભાઈ બારોટ સહિતના ધારાસભ્યો ને મળી શકે છે મંત્રીપદ