ડુંગર પોલીસે ટી પોઈન્ટ ઉપરથી જીસકા ગામેથી એક જીજકા થી ડુંડાસ રોડ 1 કુલ 2 લોકોને નશો કરીને હાલતમાં ઝડપી લીધા...
ડુંગર પોલીસ ડુંગરના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હોય તે દરમિયાન પેટ્રોલિંગ કરતા કરતા ડુંગર ટી પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઈસમને ઝડપી ચેક કરતા તેઓ અત્યંત કેપી પીણું પીધેલી હાલતમાં જણાયો હતો. વધુ પૂછપરછ કહેતાં તેનું નામ ભીમભાઇ હમીરભાઇ સોહાણ ઉંમર વર્ષ 29 અને લુસડી ગામનો રહેવાસી જણાવી ત્યારબાદ
બીજો ઈસમ જિસકા થી ડુંડા જવાના રોડ ઉપરથી ઝડપાયો હતો પોલીસે વધુ પૂછપરછ કરતા તેનું નામ અશ્વિનભાઈ બાબુભાઈ સાંખટ ઉંમર વર્ષ 28 મોટા પીપળવા ગામનો રહેવાસી જણાવેલ પોલીસે બંને પાસે પાસ પરમિટ માગતા કોઈ પાસે પાસ કે પરમીટ ન મળતા પોલીસે બંને ઈસુમોને ઝડપી કાર્યવાહી કરી