ગુજરાતમાં ૧૮૨ વિધાનસભા સીટો પર ગણતરી યોજાઈ જેમાં દાહોદ જિલ્લાની ફતેપુરા વિધાનસભામાં ભાજપનો ભગવો લહેરાયો હતો, દાહોદ જિલ્લાની છ એ છ વિધાનસભા બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો જેમાં ફતેપુરા વિધાનસભાના ભાજપાના ઉમેદવાર રમેશ કટારા ૫૯૨૩૧ મત મેળવી ૨૦૦૦૦થી વધુ મત ની લીડ થી જંગી બહુમતીથી વિજય થયા હતા જ્યારે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ગોવિંદ પરમારને ૩૯૧૪૦ મત મળ્યા હતા પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડી રહેલ આમ આદમી પાર્ટી બીજા નમ્બરે રહી હતી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રઘુ મછારને ૨૯૧૯૮ મત મળ્યા હતા ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી કાર્યકરોએ રેલી યોજી ઉજવણી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હનીમૂન પર ગયા કપલ, ત્યાં કંઈક એવું થયું કે વરરાજા બીજી છોકરી સાથે પકડાઈ ગયો
વરરાજા ઓફર માટે પડ્યાખરેખર, આ ઘટના અમેરિકાના ફ્લોરિડાની છે. અહીંના એક યુગલે લાંબા સંબંધો પછી લગ્ન...
Gold Silver Price Now | दामों के उतार-चढ़ाव को समझें: भविष्य के लिए रणनीति बनाएं | Global Tension
Gold Silver Price Now | दामों के उतार-चढ़ाव को समझें: भविष्य के लिए रणनीति बनाएं | Global Tension
6000 mAh बैटरी, 50MP OIS कैमरा और 128GB स्टोरेज वाले Samsung के फोन पर तगड़ी डील, अच्छी बचत का मौका
Samsung ने अपनी गैलेक्सी एम सीरीज के तहत इसी महीने Galaxy M35 5G स्मार्टफोन को भारत में लॉन्च...
সোণাৰিত হেৰ'ইন, গাঞ্জাসহ যুৱক আটক
সোণাৰিত হেৰ'ইন, গাঞ্জাসহ যুৱক আটক
চৰাইদেউ জিলাত অব্যাহত আছে ড্ৰাগছ , গাঞ্জা আদিৰ বিৰুদ্ধে...