મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ડૉ કુબેરભાઈ ડીંડોરે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય પદે ઉમેદવારી નોંધાવી હતી ત્યારે સૌ મતદારો કુબેરભાઈ ને મદદ કરતા કુબેરભાઈ ડીંડોરને બીજા તબક્કામાં મતદાન યોજવામાં આવ્યું હતું ત્યારે કુબેરભાઈ ડીંડોરને આજે લુણાવાડા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યારે કુબેરભાઈને આજે મતદારોએ ભવ્ય સફળતા આપી વિજય બનાવ્યા હતા ત્યારે ડીજેના તાલે કુબેરભાઈ નો ભવ્ય વિજય મનાવવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે આસપાસના વિસ્તારમાંથી સૌકાર્યકારો હોદ્દેદારો તેમજ સગા સંબંધી ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નીતિન ગડકરીનો ગુરુમંત્ર; ‘વ્યક્તિ હાર્યા પછી નથી મરતી, પણ હાર માનીને!’
કેન્દ્રીય માર્ગ, વાહનવ્યવહાર અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તેમના હોમ ટાઉન નાગપુરમાં ઉદ્યમીઓની...
आज से अस्पताल में OPD सेवाएं बंद, कोलकाता की घटना को लेकर हड़ताल पर डॉक्टर
कोलकाता के लेडी डॉक्टर से रेप के बाद हत्या को लेकर पूरे देश में बवाल मचा हुआ. अब मेडिकल एसोसिएशन...
नए अवतार में TATA Harrier & TATA Safari, जानें इस नए अवतरा में क्या बदला | Awaaz Overdrive
नए अवतार में TATA Harrier & TATA Safari, जानें इस नए अवतरा में क्या बदला | Awaaz Overdrive
ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાને જાનથી મારી નાખવા અંગે ધમકી મળતા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયતકરી
ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાને જાનથી મારી નાખવા અંગે ધમકી મળતા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયતકરી
PM के दौरे से पहले चंडीगढ़ में धमाके:2 क्लबों के बाहर बम फेंके, CCTV में भागता दिखा युवक; एक क्लब रैपर बादशाह का
प्रधानमंत्री नरेंद्र मोदी के 3 दिसंबर को चंडीगढ़ दौरे से पहले मंगलवार अलसुबह सेक्टर-26 स्थित...