ખેડા મહુધા 118 વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર સંજયસિંહ મહિડા એ પાછલા 30 વર્ષ થી વધુ સમય થી કોંગ્રેશ નું ઘઢ જીતી ઇતિહાસ રચ્યો હતો ભાજપ ની આ વર્ષો થી ઘઢ જીતવાની આશા ને સંજયસિંહ મહિડા એ પુરી કરી હતી ભાજપ ના સંજય સિંહ મહિડા એ કૉગ્રેશ ના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત પરમાર ને 20.000 થી વધુ વોટો થી હાર આપી ઇતિહાસ સર્જ્યો છે ..રિપોર્ટ ઇરફાન મલેક મહુધા
મહુધા ના ભાજપ ના ઉમેદવાર સંજયસિંહ મહિડા એ જીત મેળવી ઇતિહાસ રચ્યો


