વિધાનસભા 2022 ની ચૂંટણી માં કોંગ્રેસ ના ઘઢ ગણાતા ખેડા જિલ્લા માં ભાજપે કોંગેસ ના સુપડા સાફ કરી નાખ્યા છે .ખેડા જિલ્લા ની .નડિયાદ .માતર .કપડવંજ .મહેમદાવાદ .મહુધા અને ઠાસરા ની બેઠકો પર જીત મેળવી ખેડા જિલ્લો પોતાના નામે કરી લીધો છે ..રિપોર્ટ ઇરફાન મલેક ખેડા