કચ્છના ગાંધીધામના કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.! જો કે અહીના સ્થાનિકોએ તેમને બચાવી લીધા હતા. 42 વર્ષીય ભરત વેલજીભાઈ સોલંકી ઉપર કોંગ્રેસે વિશ્વાસ મૂક્યો હતો. તેમણે મીઠાના અગરથી કોંગ્રેસનાં વિધાનસભા બેઠકના ઉમેદવાર બનવા સુધીની સફર પસાર કરી છે. બ્યૂરો રીપીર્ટ અનુસાર ગાંધીધામ મત ગણતરી કેન્દ્ર પર મોટો હોબાળો થયો હતો.! કોંગ્રેસ ઉમેદવારે ગણતરી કેન્દ્રમાં જ ગળેટુંપો ખાવાનો પ્રયાસ કર્યો. મશીન પરના સીલ, સહી સિક્કામાં તફાવત હોવાના આક્ષેપ. ધરણાં પર બેસવા છતાંય પગલાં ન લેતા ગળેફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો પોલીસ અધિક્ષક અને કલેક્ટરે સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
२०१९ मध्ये अंधेरीत भाजपच्या पाठी असलेली शक्ती आता समोर आलीः खा. सुनील तटकरे
रत्नागिरी: अंधेरी मतदार संघात २०१९ मध्ये भाजपने अपक्ष उमेदवार उभा केला होता. त्यावेळी त्यांच्या...
Indore में MPPSC Coaching क्लास में लड़के को आया अटैक, मौत पर डॉक्टर क्या बोले?
Indore में MPPSC Coaching क्लास में लड़के को आया अटैक, मौत पर डॉक्टर क्या बोले?
খাৰুপেটীয়া আৰক্ষী চক্ৰ বিষয়া অচ্যুত দত্ত PSO দিগন্ত বৰুৱা উৎকচ লৈ থকা অৱস্থা ত হাথে লুটে ধৰে দুৰ্নীতি নিবাৰক শাখা
খাৰুপেটীয়া আৰক্ষী চক্ৰ বিষয়া অচ্যুত দত্ত PSO দিগন্ত বৰুৱা উৎকচ লৈ থকা অৱস্থা ত হাথে লুটে ধৰে...
ಬೆಂಗಳೂರಿನ ಯಶವಂತಪುರ ವಿಭಾಗದ ಬಿಎಂಟಿಸಿ ನೌಕರರು ಅದ್ದೂರಿಯಾಗಿ 'ಗಣೇಶೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ'ವನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದರು.
ಸೆಪ್ಟೆಂಬರ್ 12, 2024
ಬೆಂಗಳೂರಿನ ಯಶವಂತಪುರ ವಿಭಾಗದ ಬಿಎಂಟಿಸಿ ನೌಕರರು ಅದ್ದೂರಿಯಾಗಿ 'ಗಣೇಶೋತ್ಸವ...