128 હાલોલ વિધાનસભા

  

રાઉન્ડ - 10

જયદ્રથસિંહ પરમાર 42585

રામચંદ્ર બારીયા 26491

ભરત રાઠવા 7277

અનીશ બારીયા 3655

મુક્તિ જાદવ 852

જયદ્રથસિંહ પરમારની સતત પાંચમી વાર વિજય તરફ આગેકૂચ જોકે હજુ 15 રાઉન્ડ જેટલી મતગણતરી બાકી 

હરીફ અપક્ષ ઉમેદવાર રામચંદ્ર બારીયાની સામે 16094 લીડથી આગળ

કોંગ્રેસ,આપ દૂર સુધી લડતથી દુર

મુસ્તાક દુરવેશ

પત્રકાર - હાલોલ,પંચમહાલ