મહુધ વિધાન સભા માં 7 માં રાઉન્ડ ના અંતે કાંટા ની ટક્કર જોવા મળી રહી છે .કોંગ્રેસ ના ઉમેદવાર ઇન્દ્રજીત પરમાર .20736 અને ભાજપ ના સંજય મહિડા .20411 મળ્યા છે ..માત્ર  324 મતો ની લીડ થી કોંગેસ આગળ ચાલી રહી છે