દાંતા બ્રેકિંગ...

દાંતા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે જે.આર બારડની નિમણૂક..

જે.આર બારડ બિનહરીફ પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા...

કુલ 60 એડવોકેટો બાર એસોસિએશનમાં નોંધાયેલા છે...

2023 બાર એસોસિએશનના પ્રમુખની થઈ પસંદગી..

4 જેટલા ઉમેદવારોએ પ્રમુખની કરી હતી દાવેદારી...

ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા જે.આર બારડ બિનહરી પ્રમુખ ચૂંટાઈ આવ્યા...

બાર એસોસીએશનના પ્રમુખ તરીકે જે.આર બારડની પસંદગી કરાઈ...

જે.આર બારડ બિનહરીફ ચૂંટાઈ આવતા અનેક લોકોએ તેમને શુભેચ્છા પાઠવી...

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી