માઉન્ટ બ્રેકિંગ...

માઉન્ટઆબુ - આબુરોડ માર્ગ પર સર્જાયો અકસ્માત...

ગુજરાત એસટી બસના બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત...

માઉન્ટ આબુ - આબુરોડ રોડ માર્ગ પર સર્જાયો અકસ્માત...

સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાની સર્જાઇ નહીં...

માઉન્ટ આબુ માર્ગ પર છિપાવેરી પોલીસ ચોકી નજીક સર્જાયો અકસ્માત...

ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા...

માઉન્ટ આબુ વિસ્તારમાં અકસ્માતનો સિલસિલો યથાવત...

અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી...

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી