દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ની જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 150થી વધુ શીટો મળશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. લગભગ તમામ એક્ઝિટ પોલ એજન્સીઓએ દાવો કર્યો હતો કે AAP દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પર કબજો જમાવી રહી છે. અને પાર્ટી 150 થી વધુ બેઠકો જીતી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી લગભગ 130 બેઠકોની આસપાસ છે. બીજી તરફ બીજેપી એક્ઝિટ પોલના પરિણામોમાં આગળ છે કારણ કે એક્ઝિટ પોલમાં બીજેપી ને માત્ર 70થી 80 શીટો મળતી હતી, જ્યારે 100 બેઠકો આસપાસ શીટો જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસને પણ એક્ઝિટ પોલ મુજબ માત્ર 6 થી 7 શીટો ળતી હતી, જ્યારે કોંગ્રેસને 10 આસપાસ શીટો જોવા મળી રહી છે.  આ સ્થિતિમાં, એક્ઝિટ પોલના દાવાઓ અહીં ફેલ થતાં નજરે પડી રહ્યા રહ્યા છે.! ઉલ્લેખનીય છેકે  MCD 2022 ની ચૂંટણીની મતગણતરી પહેલા સોમવારે આ એક્ઝિટ પોલના પરિણામો આવ્યા હતા, પરંતુ સાચુ શું છે તે તો આવનારો સમયાજ બતાવસે,