દિલ્હી મ્યુનિસિપલ કોરપ્રેશન ઓફ દિલ્હી ના ઇલેક્સન માં આમ આદમી પાર્ટી એ સંપૂર્ણ બહુમત થી જીત મેળવી છે કુલ 250 સીટ પર ચૂંટણી યોજાઈ હતી જેમાં 134 સીટો પર જીત મેળવી  આમ આદમીપાર્ટી એ બહુમત મેળવ્યો હતો જ્યારે ભાજપ ને ફાળે 104 બેઠકો આવી હતી .9 બેઠકો પર કોંગેસ ને અને અન્ય 3 બેઠકો પર અપક્ષ ઉમેદવારો ને જીત મળી હતી .કેજરીવાલ દ્વારા સર્વ દિલ્હી વાસીઓ ને ધન્યવાદ કરવામાં આવ્યું હતો તેમજ સૌ એ સાથે મળી દિલ્હી ને સુધારવાનો સંકલ્પ લીધો હતો ..રિપોર્ટ ઇરફાન મલેક