દિલ્હી મ્યુનિસિપલ કોરપ્રેશન ઓફ દિલ્હી ના ઇલેક્સન માં આમ આદમી પાર્ટી એ સંપૂર્ણ બહુમત થી જીત મેળવી છે કુલ 250 સીટ પર ચૂંટણી યોજાઈ હતી જેમાં 134 સીટો પર જીત મેળવી આમ આદમીપાર્ટી એ બહુમત મેળવ્યો હતો જ્યારે ભાજપ ને ફાળે 104 બેઠકો આવી હતી .9 બેઠકો પર કોંગેસ ને અને અન્ય 3 બેઠકો પર અપક્ષ ઉમેદવારો ને જીત મળી હતી .કેજરીવાલ દ્વારા સર્વ દિલ્હી વાસીઓ ને ધન્યવાદ કરવામાં આવ્યું હતો તેમજ સૌ એ સાથે મળી દિલ્હી ને સુધારવાનો સંકલ્પ લીધો હતો ..રિપોર્ટ ઇરફાન મલેક
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ ખાતે આવેલ હીરાવાડી ત્રણ રસ્તા થી આઇશર ગાડી માથી ૧૬૨૦ બોટલ ઇંગ્લીશ દારૂ તથા ૨૬૪ ટીન બિયર તેમજ મુદ્દામાલ સાથે એક વ્યક્તિ ને ઝડપી પડતી ક્રાઈમ બ્રાન્ચ ટીમ..
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી તથા નાયબ
પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં...
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા નું મોટું નિવેદન..
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા નું મોટું નિવેદન..
જુનાડીસા ગામે ગંગાનગર વિસ્તારમાં જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે લાભાર્થીઓને પ્લોટની સનદો ફાળવવામાં આવી
જુનાડીસા ગામે ગંગાનગર વિસ્તારમાં જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે લાભાર્થીઓને પ્લોટની સનદો ફાળવવામાં આવી
तीसरे Nuclear Bomb का क्या हुआ, जो जापान पर गिराने वाला था अमेरिका | Demon Core | Tarikh E662
तीसरे Nuclear Bomb का क्या हुआ, जो जापान पर गिराने वाला था अमेरिका | Demon Core | Tarikh E662
CM योगी बोले- हरि का संदेश लेकर आई भाजपा:हरियाणा में कांग्रेस को बताया महिषासुर
हरियाणा विधानसभा चुनाव प्रचार का आज अंतिम दिन है। इसी बीच आज कुरुक्षेत्र जिले के शाहबाद में...