દિયોદર માં ભાજપ ના જીત આંકડા વાયરલ
ચુંટણી પૂર્ણ થઈ છે. ત્યારે હવે સૌ કોઈ આવતી કાલ ની રાહ જોઈ રહ્યું છે.પરંતુ દિયોદર વિધાનસભા માં જાતિ વાર કેટલા વોટ ક્યાં ઉમેદવાર ને મળ્યા છે તે દર્શાવતું પત્રક સોસીયલ મીડિયા માં વાયરલ થયું છે. અને દિયોદર માં ભાજપ ના ઉમેદવાર ૧૨૫૮૬ મતો લીડ થી જીત થઈ હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. કુલ ૯૫ ૫૦૦ bjp ને તેમજ ૮૨૯૧૪ વોટ કોંગ્રેસ ને મળ્યા છે.એટલે ૧૨૫૮૬ મતો થી bjp ની જીત બતાવી છે. ત્યારે આવતી કાલે ક્યાં પક્ષ માં કેટલા આંકડા સાચા પડશે એ જોવાનું રહ્યું...
 
  
  
  
  
   
  