ધાનેરા તાલુકા ના વાછોલ ગામના યુવકને ગોળી વાગી..

ભૂંડ મારવા આવેલા અજાણ્યા શખ્સોએ ગોળી ચલાવતા યુવકને વાગી હતી માથાના ભાગે ગોળી..

ઇજાગ્રસ્ત યુવકનું સરકારી હોસ્પિટલ માં સારવાર દરમ્યાન નીપજ્યું મોત...

પાંથાવાડા પોલીસે આ ઘટના બાબતે વધુ તપાસ હાથ ધરી..