ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યારે હવે સૌ કોઈ આઠ ડિસેમ્બર ની રાહ જોઈ રહ્યું છે.પરંતુ દિયોદર વિધાનસભા માં જાતિ વાર કેટલા વોટ ક્યાં ઉમેદવાર ને મળ્યા છે તે દર્શાવતું પત્રક સોસીયલ મીડિયા માં વાયરલ થયું છે. અને દિયોદર માં કોંગ્રેસ ના ઉમેદવાર 11238 મતો લીડ થી જીત થઈ હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી ની જીત પાકી છે તેવું પણ એ લખાણ વાયરલ થયું છે. જેમાં પણ જાતિ વાર ૭૭,૧૦૦ મત મળ્યા અને જીત પાકી છે તેવું લખાણ લખ્યું છે ત્યારે હવે આઠ તારીખે કોની જીત થશે એ જોવાનું રહ્યું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાઘોડિયા મધુ શ્રી વાસ્તવ વિડીયો સોશ્યલ મિડીયામા વાયરલ
વાઘોડિયા મધુ શ્રી વાસ્તવ વિડીયો સોશ્યલ મિડીયામા વાયરલ
औचक जांच में बून्दी शहर की विभिन्न दुकानों में हुआ अनियमितताओं का खुलासा
औचक जांच में शहर की विभिन्न दुकानों में हुआ अनियमितताओं का खुलासाकंज्यूमर केयर अभियान के तहत में...
શું તમને પણ ભૂલવાની બીમારી છે? તો આ ફૂડ્સને ડાયટમાં ચોક્કસથી સામેલ કરો, મગજ થશે તેજ
આજના સમયમાં મોટાભાગના લોકો ભૂલી જવાની આદતથી પરેશાન છે, પરંતુ આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની...
अब्दुल्ला परिवार पर Tarun Chugh ने साधा निशाना, कहा- J&K में जो कुछ भी करते हैं वह...
भाजपा के राष्ट्रीय महासचिव तरूण चुघ, जो जम्मू-कश्मीर के पार्टी प्रभारी भी हैं, ने आज कहा कि फारूक...