ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યારે હવે સૌ કોઈ આઠ ડિસેમ્બર ની રાહ જોઈ રહ્યું છે.પરંતુ દિયોદર વિધાનસભા માં જાતિ વાર કેટલા વોટ ક્યાં ઉમેદવાર ને મળ્યા છે તે દર્શાવતું પત્રક સોસીયલ મીડિયા માં વાયરલ થયું છે. અને દિયોદર માં કોંગ્રેસ ના ઉમેદવાર 11238 મતો લીડ થી જીત થઈ હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી ની જીત પાકી છે તેવું પણ એ લખાણ વાયરલ થયું છે. જેમાં પણ જાતિ વાર ૭૭,૧૦૦ મત મળ્યા અને જીત પાકી છે તેવું લખાણ લખ્યું છે ત્યારે હવે આઠ તારીખે કોની જીત થશે એ જોવાનું રહ્યું...

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं