મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એેચ.બી.વોરા નાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હતુ,
જેઅન્વયે પો.ઇન્સ એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના ટાઉન બીટ ઇન્ચાર્જ બી.એમ.વાળા તથા સર્વેલન્સ સ્કોડના બી.એસ.ચોવટીયા તથા હેઙ.કોન્સ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ પરમાર તથા મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ તથા લોકરક્ષક ભારતીબેન નરશીભાઇ પરમાર નાઓએ રાજુલા ટાઉન તત્વ જયોતિ વિસ્તારમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતી ત્રણ મહિલાઓને રોકડા રૂ.૧૨,૪૩૦/-ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે
*પકડાયેલ મહિલાઓની વિગત-*
(૧) સવિતાબેન વા/ઓ ભરતભાઇ રાઘવભાઇ માળી ઉ.વ.૫૨ ધંધો.ઘરકામ
(૨) તેજલબેન ડો/ઓ ભરતભાઇ રાઘવભાઇ માળી ઉ.વ.૨૨ ધંધો.ઘરકામ
(૩) મહેરૂનબેન વા/ઓ હનિફભાઇ અયુબભાઇ શેખ ઉ.વ.૫૦ ધંધો.
ઘરકામ રહે.તમામ રાજુલા તા.રાજુલા જિ.અમરેલી
*પકડાયેલ મુદામાલની વિગત-*
(૧) રોકડા રૂ.૧૨,૪૩૦/- નો મુદ્દામાલ
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.