હાલ સિયાળા ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવામાન ખાતા દ્વારા ગુજરાત માં આ 5 દિવસ દરમિયાન વરસાદ પડી શકે છે11ડિસેમ્બર થી લઈ 15 ડિસેમ્બર દરમિયાન અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત માં સામન્ય વરસાદ થઈ શકે છે ..રિપોર્ટ ઇરફાન મલેક ખેડા