દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા શહેરની ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા શાસ્ત્રીય સંગીત ડિગ્રી કોર્સની પરીક્ષાઓ લેવામાં આવે છે.

સંસ્થા દ્વારા સંગીત પ્રચાર - પ્રસાર હેતુ ગાયન, તબલા, હાર્મોનિયમ, બંસરી, ગીટાર, કિ - બોર્ડ તથા અન્ય તાલવાદ્ય, તેમજ ભરતનાટ્યમ, કથક નૃત્ય વગેરેની પરીક્ષાઓ લેવામાં આવે છે. પ્રારંભીક, પ્રવેશીકા પ્રથમ, પ્રવેશિકા પૂર્ણ, મધ્યમાં પ્રથમ, મધ્યમાં પૂર્ણ, વિશારદ પ્રથમ, વિશારદ પૂર્ણ (બેચલર ઓફ મ્યુઝીક, B.A. In Music), શિક્ષા સનદ (P.T.C.) શિક્ષાપારંગત (M.ed) શિક્ષા વિશારદ (B.ed), સંગીત અલંકાર (M.A), સંગીત પ્રવિણ (P.hed) નિયમોને આધિન રહીને પરીક્ષાઓ લેવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા, તાલુકાઓમાં પરીક્ષા કેન્દ્રની માન્યતા આપવાની હોય... સંગીત ક્લાસિસ, સંસ્થાઓ વગેરે પરીક્ષા કેન્દ્રની માન્યતા માટે સંપર્ક કરો. વધુ વિગત માહિતી માટે સંપર્ક પરીક્ષા કેન્દ્ર નિમણુંક અધિકારીશ્રી પરસોતમભાઈ કછેટીયા મો. :- 81407  04198