શંખેશ્વર ગામે વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષા તીથી નિમિત્તે પૂજય મુનિરાજ નયશેખર વિજયજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરવામાં આવેલ. આ ભોજન દરમ્યાન દરેક બાળકોને પુરી,શાક અને મીઠાઈ,ફરસાણ વિગેરે આપવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય તેમાં પોતાનો કિંમતી સમય આપી કર્મ વિરાંગના,દિન દુખિયાના બેલી એવા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન કરાવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલસાડ: ૧૫ મી ઓગષ્ટ પછી પણ રાષ્ટ્રધ્વજનું સન્માન જરૂરી
વલસાડ: ૧૫ મી ઓગષ્ટ પછી પણ રાષ્ટ્રધ્વજનું સન્માન જરૂરી
જસદણ રામેશ્વર મંદિર ખાતે ગુરુપૂર્ણિમાના કાર્યક્રમને લઈને ભરતભાઈ છાયાણી એ આપી પ્રતિક્રિયા
જસદણ રામેશ્વર મંદિર ખાતે ગુરુપૂર્ણિમાના કાર્યક્રમને લઈને ભરતભાઈ છાયાણી એ આપી પ્રતિક્રિયાઆવતીકાલે...
રાધનપુર રાપરીયા હનુમાનજી મંદિર ખાતે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો | SatyaNirbhay News Channel
રાધનપુર રાપરીયા હનુમાનજી મંદિર ખાતે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો | SatyaNirbhay News Channel
एक दिवसीय जेण्डर बजट संबंधी आमुखीकरण कार्यशाला 9 अक्टूबर को
एक दिवसीय जेण्डर बजट संबंधी आमुखीकरण कार्यशाला 9 अक्टूबर को
बून्दी। जेण्डर संवेदनशील, जेण्डर...
Petrol-Diesel Price Hike : UP से लेकर Bihar तक महंगा हुआ Petrol, नए दाम जानकर रह जाएंगे हैरान !
Petrol-Diesel Price Hike : UP से लेकर Bihar तक महंगा हुआ Petrol, नए दाम जानकर रह जाएंगे हैरान !