ખંભાત ૧૦૮ વિધાનસભાની ચૂંટણીને પગલે ખંભાતમાં બપોરના ૧ કલાક સુધીમાં ૩૫.૮૪% મતદાન નોંધાયું છે.૨,૩૩,૪૨૦ કુલ મતદારોમાંથી ૮૩,૬૫૩ મતદારોએ બપોરના ૧ કલાક સુધીમાં મતદાન કેન્દ્રોમાં પહોંચી મતદાન કર્યું છે.
(સલમાન પઠાણ-ખંભાત)