ચોટીલાના પિયાવા ગામ નજીક ટેમ્પોએ બે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોએ ટક્કર મારતાં પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી છે, જેમાં બે બાળકોની હાલત ગંભીર છે. પરિવાર લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો, ત્યારે અકસ્માત સર્જાયો હતો. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ચોટીલાના પિયાવા ગામ નજીક કાળાસર ગામનો પરિવાર લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો, ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પોએ બે બાઇકને ટક્કર મારતા પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ટેમ્પો ચાલકે બે બાઇકને ટક્કર મારતાં બે બાળકો સહિત કુલ પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બન્ને બાળકોની હાલત ગંભીર છે, જ્યારે અન્ય વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચી છે.જેમાં બે બાઇકને અડફેટે લેનારા ટેમ્પો ચાલકે બેફામ દારૂ પીધો હોવાનો પણ ઇજાગ્રસ્તોનો આક્ષેપ છે. ટેમ્પોમાં ડીજે હતું, જ્યારે ટેમ્પો ચાલક લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા ગયો હતો. જ્યારે તમામ ઇજાગ્રસ્તોને ચોટીલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. આ ગમખ્વાર અકસ્માતના ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारत-चीन बॉर्डर पर सैनिकों ने एक-दूसरे को मिठाई बांटी:रक्षा मंत्री बोले- कोशिश होगी कि डिसइंगेजमेंट से आगे बढ़ें
भारत और चीन की सेना ने गुरुवार को दीपावली के अवसर पर एक-दूसरे को मिठाई बांटी। पूर्वी लद्दाख में...
ৰাজ্যত সঘনাই অনলাইন ফ্ৰডৰ বলি হোৱা ঘটনা সন্দৰ্ভত তিনিচুকীয়াৰ আৰক্ষী অধীক্ষক দেৱজিৎ দেউৰীৰ সংবাদমেল
ৰাজ্যত সঘনাই অনলাইন ফ্ৰডৰ বলি হোৱা ঘটনা সন্দৰ্ভত তিনিচুকীয়াৰ আৰক্ষী অধীক্ষক দেৱজিৎ দেউৰীৰ সংবাদমেল ।
PM Modi, Joe Biden के जहाज बनाने वाली Boeing भारत में क्या करने वाली है? Boeing | Aasan Bhasha Mein
PM Modi, Joe Biden के जहाज बनाने वाली Boeing भारत में क्या करने वाली है? Boeing | Aasan Bhasha Mein
डेस्कटॉप पर बिना Ads के खबरें और आर्टिकल पढ़ना हुआ आसान, Google के इस फीचर का करें अब जमकर इस्तेमाल
क्या आप भी उन इंटरनेट यूजर्स में से हैं जो गूगल पर खबरें और आर्टिकल पढ़ना पसंद करते हैं। अगर हां...
तनाव मुक्त रहने के लिए करवाए योग प्राणायाम
आयुर्वेद विभाग की ओर से मनाए जा रहेयोग सप्ताह के छठे दिन बुधवार को पुलिस परेड ग्राउंड व खेल संकुल...