ફતેપુરા ૧૨૯ વિધાનસભાના ભાજપા ના ઉમેદવાર દ્વારા ફતેપુરા નગરમાં જનસંપર્ક યોજાયો. જેમાં મોટી સંખ્યા માં વિવધ હોદ્દેદારો,કાર્યકરો,ગ્રામજનો જોડાયા હતા.આજે તારીખ ૩/૧૨/૨૦૨૨ ના રોજ પ્રચાર ના અંતિમ દિવસે ફતેપુરા ૧૨૯ વિધાનસભા ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર રમેશ કટારા દ્વારા ફાતેપુરા નગરમાં ફરી જનસંપર્ક કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટી ના કમળ ના નિશાન પર વોટ આપી જંગી બહુમતી થી જીતાડવા લોકો ને અપીલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની ગામ પંચાયતો માં ફરજ
બજાવતા તલાટીઓને ધાનેરા ટીડીઓએ બેદરકારી બદલ નોટિસ ફટકારી છે
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા બેદરકાર તલાટીઓને ધાનેરા...
DEESA // ડીસા માંથી ચાઈનીઝ દોરી ઝડપી પાડતી ડીસા શહેર દક્ષિણ પોલીસ..
ડીસા માંથી ચાઈનીઝ દોરી ઝડપી પાડતી ડીસા શહેર દક્ષિણ પોલીસ..
ડીસામાંથી ચાઈનીઝ દોરીનો ફીરકાઓ પકડાયા...
ಬಸವೇಶ್ವರ ಖಾನಾವಳಿಯ '60ನೇ ವರ್ಷದ ವಾರ್ಷಿಕೋತ್ಸವ' ಸಮಾರಂಭವನ್ನು ಪದ್ಮಶ್ರೀ ವಿಜಯ ಸಂಕೇಶ್ವರ ಅವರು ಉದ್ಘಾಟಿಸಿದರು.
ಬಸವೇಶ್ವರ ಖಾನಾವಳಿಯ '60ನೇ ವರ್ಷದ ವಾರ್ಷಿಕೋತ್ಸವ' ಸಮಾರಂಭವನ್ನು ವಿ.ಆರ್.ಎಲ್ ಕಂಪನಿಯ ಮುಖ್ಯಸ್ಥರು ಹಾಗೂ...
કોગ્રેસ ના કાર્યકરો જિલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર. જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ
કોગ્રેસ ના કાર્યકરો જિલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર. જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ