રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન થવા જય રહ્યું છે ત્યારે જ્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ.પી.પટેલ કોલેજ ઓફ કોમર્સ, કડીના N.S.S યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા “અવસર”-VOTE FOR GUJARATની પ્રતિકૃતિ માનવ સાંકળ દ્વારા તૈયાર કરીને ગુજરાતના દરેક નાગરિકને મતદાનના દિવસે મતદાન કરી પોતાની પવિત્ર ફરજ અદા કરવાની આ અભિયાન દ્વારા અપીલ કરાઈ હતી. N.S.S.ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા પણ આ અંગેનું જાગૂતિ અભિયાન હાથ ધરવામાં આવેલું છે. સસ્થાના ચેરમેન સાહેબ, મંત્રીઓં, ઇન્ચાર્જ ડાયરેક્ટર, N.S.S પ્રોગ્રામ ઓફીસર દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી આ વખતની ચૂંટણીમાં ઉત્સાહભેર અને અભુતપૂર્વ મતદાનમાં જોડાવવા માટેની સૌને અપીલ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अज्ञात वाहनाच्या धडकेत एक जण ठार@india report
अज्ञात वाहनाच्या धडकेत एक जण ठार@india report
ગૌમાતાની વેદનાને વાચા આપવા અને પોષણ યોજના લાગુ કરવા સરકાર સામે ગૌભકતો દ્વારા શરૂ કરાયું પોસ્ટર યુધ્ધ
હિન્દુ ધર્મપ્રેમી ગૌભકતો અને સંગઠનો દ્વારા સરકારે જાહેર કરેલ ગૌમાતા માટે ૫૦૦ કરોડની મુખ્યમંત્રી...
CWC में Rahul Gandhi को Lok Sabha में Congress का नेता नियुक्त करने का प्रस्ताव पास | Aaj Tak News
CWC में Rahul Gandhi को Lok Sabha में Congress का नेता नियुक्त करने का प्रस्ताव पास | Aaj Tak News